કુરાન - 44:12 સુરહ દુખાન અનુવાદ, લિપ્યંતરણ અને તફ્સીરસ (તફ્સીર).

12
رَّبَّنَا ٱكۡشِفۡ عَنَّا ٱلۡعَذَابَ إِنَّا مُؤۡمِنُونَ

Transliteration: (Rabbanak shif 'annal 'azaaba innaa mu'minoon)

૧૨) (તે સમયે લોકો) કહેશે કે હે અમારા પાલનહાર ! આ અઝાબ અમારી સામેથી હઠાવી દે અમે ઈમાન લાવીએ છીએ.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now