કુરાન - 44:33 સુરહ દુખાન અનુવાદ, લિપ્યંતરણ અને તફ્સીરસ (તફ્સીર).

33
وَءَاتَيۡنَٰهُم مِّنَ ٱلۡأٓيَٰتِ مَا فِيهِ بَلَـٰٓؤٞاْ مُّبِينٌ

Transliteration: (Wa aatainaahum minal aayaati maa feehi balaaa'um mubeen)

૩૩) અને અમે તે લોકોને એવી નિશાનીઓ આપી, જેમાં તે લોકોની સ્પષ્ટ કસોટી હતી.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now