કુરાન - 51:28 સુરહ અલ-ધારીયાત અનુવાદ, લિપ્યંતરણ અને તફ્સીરસ (તફ્સીર).

28
فَأَوۡجَسَ مِنۡهُمۡ خِيفَةٗۖ قَالُواْ لَا تَخَفۡۖ وَبَشَّرُوهُ بِغُلَٰمٍ عَلِيمٖ

Transliteration: (Fa awjasa minhum khee fatan qaaloo laa takhaf wa bashsharoohu bighulaamin 'aleem)

૨૮) પછી મનમાં જ તેમનાથી ભયભીત થઇ ગયા, તેમણે કહ્યું “ તમે ભયભીત ન થાવ” અને તેમણે (હઝરત ઇબ્રાહીમ) ને એક જ્ઞાનવાન સંતાનની ખુશખબર આપી.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now