કુરાન - 51:38 સુરહ અલ-ધારીયાત અનુવાદ, લિપ્યંતરણ અને તફ્સીરસ (તફ્સીર).

38
وَفِي مُوسَىٰٓ إِذۡ أَرۡسَلۡنَٰهُ إِلَىٰ فِرۡعَوۡنَ بِسُلۡطَٰنٖ مُّبِينٖ

Transliteration: (Wa fee Moosaaa iz arsalnaahu ilaa Fir'awna bisultaa nim mubeen)

૩૮) અને મૂસાના (કિસ્સા) માં (પણ અમારા તરફથી) એક નિશાની કે અમે તેને ફિરઓન તરફ સ્પષ્ટ મુઅજિઝા આપી મોકલ્યા.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now