કુરાન - 33:58 સુરહ અલ-અહઝાબ અનુવાદ, લિપ્યંતરણ અને તફ્સીરસ (તફ્સીર).

58
وَٱلَّذِينَ يُؤۡذُونَ ٱلۡمُؤۡمِنِينَ وَٱلۡمُؤۡمِنَٰتِ بِغَيۡرِ مَا ٱكۡتَسَبُواْ فَقَدِ ٱحۡتَمَلُواْ بُهۡتَٰنٗا وَإِثۡمٗا مُّبِينٗا

Transliteration: (Wallazeena yu'zoonal mu'mineena wal mu'minaati bighairi mak tasaboo faqadih tamaloo buhtaananw wa ismam mubeenaa (section 7))

૫૮) અને જે લોકો ઈમાનવાળા પુરુષ અને સ્ત્રીઓને કોઇ કારણ વગર તકલીફ આપે તો તેઓ પોતાના પર ખુલ્લા આરોપ અને ગુનાહનો બોજ ઉઠાવી રહ્યા છે.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now