કુરાન - 21:11 સુરહ અલ-અંબિયા અનુવાદ, લિપ્યંતરણ અને તફ્સીરસ (તફ્સીર).

11
وَكَمۡ قَصَمۡنَا مِن قَرۡيَةٖ كَانَتۡ ظَالِمَةٗ وَأَنشَأۡنَا بَعۡدَهَا قَوۡمًا ءَاخَرِينَ

Transliteration: (Wa kam qasamnaa min qaryatin kaanat zaalimatanw wa ansha' naa ba'dahaa qawman aakhareen)

૧૧) એવી ઘણી વસ્તીઓ છે, જેમના રહેવાસી લોકો જાલિમ હતા, અમે તેમને નાબૂદ કરી દીધી, અને તેમના પછી બીજા લોકો પેદા કરી દીધા.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now