કુરાન - 21:63 સુરહ અલ-અંબિયા અનુવાદ, લિપ્યંતરણ અને તફ્સીરસ (તફ્સીર).

63
قَالَ بَلۡ فَعَلَهُۥ كَبِيرُهُمۡ هَٰذَا فَسۡـَٔلُوهُمۡ إِن كَانُواْ يَنطِقُونَ

Transliteration: (Qaala bal fa'alahoo kabeeruhum haazaa fas'aloohum in kaanoo yantiqoon)

૬૩) ઇબ્રાહીમે જવાબ આપ્યો, અરે ! આ કૃત્યતો મોટી (મૂર્તિ) એ કર્યું છે, તમે આ (તૂટેલી મૂર્તિઓ)ને જ પૂછી લો, જો આ લોકો બોલતા હોય.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now