કુરાન - 29:51 સુરહ અલઅંકબૂત અનુવાદ, લિપ્યંતરણ અને તફ્સીરસ (તફ્સીર).

51
أَوَلَمۡ يَكۡفِهِمۡ أَنَّآ أَنزَلۡنَا عَلَيۡكَ ٱلۡكِتَٰبَ يُتۡلَىٰ عَلَيۡهِمۡۚ إِنَّ فِي ذَٰلِكَ لَرَحۡمَةٗ وَذِكۡرَىٰ لِقَوۡمٖ يُؤۡمِنُونَ

Transliteration: (Awa lam yakfihim annaaa anzalnaa 'alaikal kitaaba yutlaa 'alaihim; inna fee zaalika larahmatanw wa zikraa liqawminy yu'minoon (section 5))

૫૧) શું આ લોકો માટે પૂરતું નથી કે અમે તમારા પર આ કિતાબ ઉતારી છે, જે તેમની સમક્ષ પઢવામાં આવે છે, તેમાં ઈમાનવાળાઓ માટે રહેમત અને શિખામણ છે.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now