Transliteration: (Wa in tad'oohum ilal hudaa laa yasma'oo wa taraahum yanzuroona ilaika wa hum laa yubsiroon)
૧૯૮- પરંતુ જો તેઓને હિદાયત તરફ બોલાવો, તો તેઓ તમારી વાત સાંભળી પણ નથી શકતા, તમને એવું લાગે છે કે તેઓ તમારી તરફ ધ્યાનથી જોઈ રહ્યા છે, જો કે ખરેખર તેઓ કઈ પણ જોતા નથી.
×
Download Our Quran App
For a faster and smoother experience, install our mobile app now.