Transliteration: (A haaa'ulaaa'il lazeena aqsamtum laa yanaaluhumul laahu bi rahmah; udkhulul Jannata laa khawfun 'alaikum wa laaa antum tahzanoon)
૪૯- શું આ (જન્નતના લોકો) તે લોકો નથી, જેમન વિશે તમે સોગંદો ખાઈ તમે કહેતા હતા કે, અલ્લાહ તઆલા તેઓ પર કૃપા નહીં કરે, (તેઓને આજે એવું કહેવામાં આવ્યું છે, જાઓ, જન્નતમાં દાખલ થઈ જાઓ, તમારા પર ન તો કોઇ ભય હશે અને ન તો તમે નિરાશ થશો.
×
Download Our Quran App
For a faster and smoother experience, install our mobile app now.