કુરાન - 2:241 સુરહ આલ-બાકારા અનુવાદ, લિપ્યંતરણ અને તફ્સીરસ (તફ્સીર).

241
وَلِلۡمُطَلَّقَٰتِ مَتَٰعُۢ بِٱلۡمَعۡرُوفِۖ حَقًّا عَلَى ٱلۡمُتَّقِينَ

Transliteration: (Wa lilmutallaqaati mataa'um bilma'roofi haqqan 'alal muttaqeen)

૨૪૧- તલાકવાળી સ્ત્રીઓને સારી રીતે વળતર આપી રુખસ્ત કરવી જોઈએ અને આ વાત પરહેજગાર માટે અત્યંત જરૂરી છે.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now