કુરાન - 25:72 સુરહ ફુરકાન અનુવાદ, લિપ્યંતરણ અને તફ્સીરસ (તફ્સીર).

72
وَٱلَّذِينَ لَا يَشۡهَدُونَ ٱلزُّورَ وَإِذَا مَرُّواْ بِٱللَّغۡوِ مَرُّواْ كِرَامٗا

Transliteration: (Wallazeena laa yash hadoonaz zoora wa izaa marroo billaghwi marroo kiraamaa)

૭૨) અને જે લોકો જુઠી સાક્ષી નથી આપતા અમે જ્યારે કોઈ નકામાં કામ પાસેથી તે પસાર થાય છે તો સાદગીથી પસાર થઇ જાય છે.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now