કુરાન - 57:1 સુરહ અલ-હદીત અનુવાદ, લિપ્યંતરણ અને તફ્સીરસ (તફ્સીર).

1
سَبَّحَ لِلَّهِ مَا فِي ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِۖ وَهُوَ ٱلۡعَزِيزُ ٱلۡحَكِيمُ

Transliteration: (Sabbaha lillaahi maa fissamaawaati wal ardi wa Huwal 'Azeezul Hakeem)

૧) આકાશો અને ધરતીમાં જે કંઇ સર્જન છે, તે બધા અલ્લાહના નામની તસ્બીહ કરી રહ્યા છે અને તે પ્રભુત્વશાળી, હિકમતવાળો છે.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now