કુરાન - 22:32 સુરહ હજ અનુવાદ, લિપ્યંતરણ અને તફ્સીરસ (તફ્સીર).

32
ذَٰلِكَۖ وَمَن يُعَظِّمۡ شَعَـٰٓئِرَ ٱللَّهِ فَإِنَّهَا مِن تَقۡوَى ٱلۡقُلُوبِ

Transliteration: (Zaalika wa mai yu'azzim sha'aaa'iral laahi fa innahaa min taqwal quloob)

૩૨) આ પ્રમાણેના (દરેક કાર્યો)થી બચવું જોઈએ, અને જે વ્યક્તિ અલ્લાહની નિશાનીઓની ઇજજત કરે, આવું તેના દિલમાં અલ્લાહના ડરના કારણે છે.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now