કુરાન - 15:33 સુરહ અલ-હિજ્ર અનુવાદ, લિપ્યંતરણ અને તફ્સીરસ (તફ્સીર).

33
قَالَ لَمۡ أَكُن لِّأَسۡجُدَ لِبَشَرٍ خَلَقۡتَهُۥ مِن صَلۡصَٰلٖ مِّنۡ حَمَإٖ مَّسۡنُونٖ

Transliteration: (Qaala lam akul li asjuda libasharin khalaqtahoo min salsaalim min hama im masnoon)

૩૩) તેણે કહ્યું કે, મને યોગ્ય ના લાગ્યું કે હું એવા વ્યક્તિને સિજદો કરું, જેને તે કાળી, સડેલી અને ખણખણ બોલનારી માટી વડે પેદા કર્યો હોય.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now