કુરાન - 15:54 સુરહ અલ-હિજ્ર અનુવાદ, લિપ્યંતરણ અને તફ્સીરસ (તફ્સીર).

54
قَالَ أَبَشَّرۡتُمُونِي عَلَىٰٓ أَن مَّسَّنِيَ ٱلۡكِبَرُ فَبِمَ تُبَشِّرُونَ

Transliteration: (Qaala abashshartumoonee 'alaaa am massaniyal kibaru fabima tubashshiroon)

૫૪) ઈબ્રાહીમે કહ્યું, શું મને આ સ્થિતિમાં (બાળકની) ખુશખબર આપી રહ્યા છો, જ્યારે કે હું વૃદ્ધ થઇ ગયો છે, પછી તમે કેવી રીતે આ ખુશખબર આપી રહ્યા છો?

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now