કુરાન - 76:24 સુરહ અલ-ઇંશાન અનુવાદ, લિપ્યંતરણ અને તફ્સીરસ (તફ્સીર).

24
فَٱصۡبِرۡ لِحُكۡمِ رَبِّكَ وَلَا تُطِعۡ مِنۡهُمۡ ءَاثِمًا أَوۡ كَفُورٗا

Transliteration: (Fasbir lihukmi Rabbika wa laa tuti' minhum aasiman aw kafooraa)

૨૪) એટલા માટે તમે પોતાના પાલનહારના આદેશ પ્રમાણે સબર કરો અને તેમાંથી કોઇ પાપી અથવા દુરાચારીનું કહયુ ન માનશો.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now