કુરાન - 84:6 સુરહ અલઇશિકાક અનુવાદ, લિપ્યંતરણ અને તફ્સીરસ (તફ્સીર).

6
يَـٰٓأَيُّهَا ٱلۡإِنسَٰنُ إِنَّكَ كَادِحٌ إِلَىٰ رَبِّكَ كَدۡحٗا فَمُلَٰقِيهِ

Transliteration: (Yaaa ayyuhal insaanu innaka kaadihun ilaa Rabbika kad han famulaaqeeh)

૬) હે માનવી ! તું પોતાના પાલનહાર પાસે પહોચતા સુધી સતત કોઈ મહેનત કરતો રહીશ, અહી સુધી કે તેની પાસે જતો રહીશ.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now