કુરાન - 45:4 સુરહ અલ-જાસીયાહ અનુવાદ, લિપ્યંતરણ અને તફ્સીરસ (તફ્સીર).

4
وَفِي خَلۡقِكُمۡ وَمَا يَبُثُّ مِن دَآبَّةٍ ءَايَٰتٞ لِّقَوۡمٖ يُوقِنُونَ

Transliteration: (Wa fee khalaqikum wa maa yabussu min daaabbatin Aayaatul liqawminy-yooqinoon)

૪) અને તમારા સર્જનમાં પણ અને તે ઢોરોના સર્જનમાં પણ, જેમને તેણે ફેલાવી રાખ્યા છે, યકીન કરનારી કોમ માટે ઘણી નિશાનીઓ છે.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now