કુરાન - 72:13 સુરહ અલ-જિન અનુવાદ, લિપ્યંતરણ અને તફ્સીરસ (તફ્સીર).

13
وَأَنَّا لَمَّا سَمِعۡنَا ٱلۡهُدَىٰٓ ءَامَنَّا بِهِۦۖ فَمَن يُؤۡمِنۢ بِرَبِّهِۦ فَلَا يَخَافُ بَخۡسٗا وَلَا رَهَقٗا

Transliteration: (Wa annaa lammaa sami'nal hudaaa aamannaa bihee famany yu'min bi rabbihee falaa yakhaafu bakhsanw wa laa rahaqa)

૧૩) અને એ કે જ્યારે હિદયાત (ની વાત) સાંભળી તો અમે તેના પર ઇમાન લઈ લાવ્યા અને જે કોઈ પોતાના પાલનહાર પર ઇમાન લાવશે, તેને ન કોઇ નુકસાન નો ભય હશે અને ન તો અત્યાચારનો ભય હશે.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now