કુરાન - 72:19 સુરહ અલ-જિન અનુવાદ, લિપ્યંતરણ અને તફ્સીરસ (તફ્સીર).

19
وَأَنَّهُۥ لَمَّا قَامَ عَبۡدُ ٱللَّهِ يَدۡعُوهُ كَادُواْ يَكُونُونَ عَلَيۡهِ لِبَدٗا

Transliteration: (Wa annahoo lammaa qaama 'abdul laahi yad'oohu kaadoo yakoonoona 'alaihi libada)

૧૯) અને જ્યારે અલ્લાહનો બંદો (રસૂલ) તેની બંદગી માટે ઉભો થયો તો નજીકમાં જ જૂથના જૂથ તેની ઉપર તુટી પડવા માટે તૈયાર થઇ ગયા.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now