કુરાન - 72:5 સુરહ અલ-જિન અનુવાદ, લિપ્યંતરણ અને તફ્સીરસ (તફ્સીર).

5
وَأَنَّا ظَنَنَّآ أَن لَّن تَقُولَ ٱلۡإِنسُ وَٱلۡجِنُّ عَلَى ٱللَّهِ كَذِبٗا

Transliteration: (Wa annaa zanannaaa al lan taqoolal insu wal jinnu 'al allahi kaziba)

૫) અને એ કે અમે તો એવું જ સમજતા હતા કે માનવી અને જિન્નાત અલ્લાહ વિશે કદાપી જૂઠ બોલી નથી શકતા.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now