કુરાન - 67:30 સુરહ અલ-મુલ્ક અનુવાદ, લિપ્યંતરણ અને તફ્સીરસ (તફ્સીર).

30
قُلۡ أَرَءَيۡتُمۡ إِنۡ أَصۡبَحَ مَآؤُكُمۡ غَوۡرٗا فَمَن يَأۡتِيكُم بِمَآءٖ مَّعِينِۭ

Transliteration: (Qul ara'aytum in asbaha maaa'ukum ghawran famai ya'teekum bimaaa'im ma'een)

૩૦) તમે તેમને પૂછો કે જો તમારુ (પીવાનું) પાણી જમીનમાં જતું રહે તો કોણ છે, જે તમારા માટે વહેતું પાણી લાવે શકે ?

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now