કુરાન - 23:103 સુરહ મુમિનોન અનુવાદ, લિપ્યંતરણ અને તફ્સીરસ (તફ્સીર).

103
وَمَنۡ خَفَّتۡ مَوَٰزِينُهُۥ فَأُوْلَـٰٓئِكَ ٱلَّذِينَ خَسِرُوٓاْ أَنفُسَهُمۡ فِي جَهَنَّمَ خَٰلِدُونَ

Transliteration: (Wa man khaffat mawaa zeenuhoo fa ulaaa'ikal lazeena khasiroo 'anfusahum fee Jahannama khaalidoon)

૧૦૩) અને જે લોકોના ત્રાજવાનું પલડું હલકું થઇ ગયું, આ જ તે લોકો છે, જેમણે પોતાનું નુકસાન પોતે જ કરી લીધું. જે હંમેશા માટે જહન્નમમાં રહેશે.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now