કુરાન - 23:53 સુરહ મુમિનોન અનુવાદ, લિપ્યંતરણ અને તફ્સીરસ (તફ્સીર).

53
فَتَقَطَّعُوٓاْ أَمۡرَهُم بَيۡنَهُمۡ زُبُرٗاۖ كُلُّ حِزۡبِۭ بِمَا لَدَيۡهِمۡ فَرِحُونَ

Transliteration: (Fataqatta'ooo amrahum bainahum zuburaa; kullu hizbim bimaa ladaihim farihoon)

૫૩) પછી લોકોએ પોતે (જ) પોતાના આદેશ (દીન)ના અંદરોઅંદર ટૂકડે ટૂકડા કરી દીધા, દરેક જૂથ, જે કંઇ તેમની પાસે છે, તેના પર જ ઇતરાઇ રહ્યો છે.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now