કુરાન - 97:4 સુરહ અલ-કદર અનુવાદ, લિપ્યંતરણ અને તફ્સીરસ (તફ્સીર).

4
تَنَزَّلُ ٱلۡمَلَـٰٓئِكَةُ وَٱلرُّوحُ فِيهَا بِإِذۡنِ رَبِّهِم مِّن كُلِّ أَمۡرٖ

Transliteration: (Tanaz zalul malaa-ikatu war roohu feeha bi izni-rab bihim min kulli amr)

૪) તે (રાતમાં) ફરિશ્તાઓ અને રૂહ (જિબ્રઇલ ) પોતાના પાલનહારના આદેશથી દરેક કામ માટે ઉતરે છે.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now