કુરાન - 68:48 સુરહ અલ-કલમ અનુવાદ, લિપ્યંતરણ અને તફ્સીરસ (તફ્સીર).

48
فَٱصۡبِرۡ لِحُكۡمِ رَبِّكَ وَلَا تَكُن كَصَاحِبِ ٱلۡحُوتِ إِذۡ نَادَىٰ وَهُوَ مَكۡظُومٞ

Transliteration: (Fasbir lihukmi rabbika wa laa takun kasaahibil hoot; iz naadaa wa huwa makzoom)

૪૮) બસ ! તમે પોતાના પાલનહારનો આદેશ આવતા સુધી ધીરજ રાખો અને માછલીવાળા (યૂનુસ) જેવા ન થઇ જાવ, જ્યારે તેમણે અમને દુઃખના સમયે પોકાર્યા.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now