કુરાન - 54:7 સુરહ અલ-કમર અનુવાદ, લિપ્યંતરણ અને તફ્સીરસ (તફ્સીર).

7
خُشَّعًا أَبۡصَٰرُهُمۡ يَخۡرُجُونَ مِنَ ٱلۡأَجۡدَاثِ كَأَنَّهُمۡ جَرَادٞ مُّنتَشِرٞ

Transliteration: (Khushsha'an absaaruhum yakhrujoona minal ajdaasi ka annahum jaraadum muntashir)

૭) આ લોકો તે દિવસે પોતાની આંખો ઝુકાવી કબરોમાંથી એવી રીતે નીકળશે, જેવાકે વિખેરાયેલા તીડાં છે.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now