કુરાન - 28:66 સુરહ અલકસસ અનુવાદ, લિપ્યંતરણ અને તફ્સીરસ (તફ્સીર).

66
فَعَمِيَتۡ عَلَيۡهِمُ ٱلۡأَنۢبَآءُ يَوۡمَئِذٖ فَهُمۡ لَا يَتَسَآءَلُونَ

Transliteration: (Fa'amiyat 'alaihimul ambaaa'u Yawma'izin fahum laa yatasaaa'aloon)

૬૬) ત્યારે તે દિવસે, તેમના દરેક પુરાવા વ્યર્થ થઇ જશે અને એકબીજાને સવાલ પણ નહીં કરી શકે.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now