કુરાન - 27:54 સુરહ અન્નમલ અનુવાદ, લિપ્યંતરણ અને તફ્સીરસ (તફ્સીર).

54
وَلُوطًا إِذۡ قَالَ لِقَوۡمِهِۦٓ أَتَأۡتُونَ ٱلۡفَٰحِشَةَ وَأَنتُمۡ تُبۡصِرُونَ

Transliteration: (Wa lootan iz qaala liqawmiheee ataatoonal faa hishata wa antum tubsiroon)

૫૪) અને લૂતને (મો કિસ્સો યાદ કરો), જ્યારે તેણે પોતાની કોમના લોકોને કહ્યું કે શું જાણવા છતાં તમે અશ્લીલ કાર્ય કરી રહ્યા છો ?

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now