કુરાન - 79:40 સુરહ અલ-નાજિઅત અનુવાદ, લિપ્યંતરણ અને તફ્સીરસ (તફ્સીર).

40
وَأَمَّا مَنۡ خَافَ مَقَامَ رَبِّهِۦ وَنَهَى ٱلنَّفۡسَ عَنِ ٱلۡهَوَىٰ

Transliteration: (Wa ammaa man khaafa maqaama Rabbihee wa nahan nafsa 'anil hawaa)

૪૦) હા ! જે વ્યક્તિ પોતાના પાલનહાર સામે (સવાલોના જવાબ આપવા માટે) ઉભો રહેવાથી ડરતો રહ્યો, અને પોતાના મનને મનમાની કરવાથી રોકી રાખ્યું હશે.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now