Transliteration: (Fa ammal lazeena aamanoo billaahi wa'tasamoo bihee fasa yudkhiluhum fee rahmatim minhu wa fadlinw wa yahdeehim ilaihi Siraatam Mustaqeema)
૧૭૫- બસ ! જે લોકો અલ્લાહ તઆલા પર ઈમાન લાવ્યા અને આ (કુરઆન) પર મજબૂતી સાથે અડગ રહ્યા તો તેઓને તે (અલ્લાહ) નજીક માંજ પોતાની કૃપા અને દયામાં લઇ લેશે અને તેઓને પોતાની તરફનો માર્ગ બતાવી દેશે.
×
Download Our Quran App
For a faster and smoother experience, install our mobile app now.