Transliteration: (Falaa wa Rabbika laa yu'minoona hattaa yuhakkimooka fee maa shajara bainahum summa laa yajidoo feee anfusihim harajam mimmaa qadaita wa yusal limoo tasleemaa)
૬૫- (હે મુહમ્મદ) તમારા પાલનહારની કસમ ! આ લોકો ત્યાં સુધી ઈમાનવાળા નથી બની શકતા, જ્યાં સુધી કે દરેક અંદરોઅંદરના વિવાદોમાં તમને ન્યાયકરતા ન માની લે, પછી જે ફેંસલો તમે તેઓ માટે કરી લો તેનાથી પોતાના મનમાં કોઇ પણ પ્રકારની તંગી અને નાખુશી ન અનુભવે અને આજ્ઞાકારી સાથે તે નિર્ણય માની લે.
×
Download Our Quran App
For a faster and smoother experience, install our mobile app now.