કુરાન - 13:21 સુરહ અર-રાદ અનુવાદ, લિપ્યંતરણ અને તફ્સીરસ (તફ્સીર).

21
وَٱلَّذِينَ يَصِلُونَ مَآ أَمَرَ ٱللَّهُ بِهِۦٓ أَن يُوصَلَ وَيَخْشَوْنَ رَبَّهُمْ وَيَخَافُونَ سُوٓءَ ٱلْحِسَابِ

Transliteration: (Wallazeena yasiloona maaa amaral laahu bihee ai yoosala wa yakhshawna Rabbahum wa yakhaafoona sooo'al hisaab)

૨૧) અને અલ્લાહએ જે (સંબંધોને) જાળવી રાખવાનો આદેશ આપ્યો છે, તે તેને જાળવી રાખે છે અને તે પોતાના પાલનહારથી ડરે છે અને હિસાબની કઠણાઇનો ભય રાખે છે.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now