કુરાન - 30:12 સુરહ રુમ અનુવાદ, લિપ્યંતરણ અને તફ્સીરસ (તફ્સીર).

12
وَيَوۡمَ تَقُومُ ٱلسَّاعَةُ يُبۡلِسُ ٱلۡمُجۡرِمُونَ

Transliteration: (Wa yawma taqoomus Saa'atu yublisul mujrimoon)

૧૨) અને જે દિવસે કયામત આવશે, તો અપરાધીઓ નિરાશ થઇ જશે.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now