કુરાન - 61:8 સુરહ અલ-સફ અનુવાદ, લિપ્યંતરણ અને તફ્સીરસ (તફ્સીર).

8
يُرِيدُونَ لِيُطۡفِـُٔواْ نُورَ ٱللَّهِ بِأَفۡوَٰهِهِمۡ وَٱللَّهُ مُتِمُّ نُورِهِۦ وَلَوۡ كَرِهَ ٱلۡكَٰفِرُونَ

Transliteration: (Yureedoona liyutfi'oo nooral laahi bi afwaahihim wallaahu mutimmu noorihee wa law karihal kaafiroon)

૮) તે ઇચ્છે છે કે અલ્લાહના પ્રકાશને ફૂંક મારીને ઓલવી દેં અને અલ્લાહ પોતાના પ્રકાશને પૂરું કરીને જ રહેશે, ભલેને કાફિરોને ખરાબ લાગે.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now