કુરાન - 37:91 સુરહ અલસફાત અનુવાદ, લિપ્યંતરણ અને તફ્સીરસ (તફ્સીર).

91
فَرَاغَ إِلَىٰٓ ءَالِهَتِهِمۡ فَقَالَ أَلَا تَأۡكُلُونَ

Transliteration: (Faraagha ilaaa aalihatihim faqaala alaa taakuloon)

૯૧) (ઇબ્રાહીમ) તેમના પૂજ્યો પાસે ગયા અને કહેવા લાગ્યા કે તમે ભોજન કેમ નથી લેતા ?

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now