કુરાન - 32:29 સુરહ અસ-સજદાહ અનુવાદ, લિપ્યંતરણ અને તફ્સીરસ (તફ્સીર).

29
قُلۡ يَوۡمَ ٱلۡفَتۡحِ لَا يَنفَعُ ٱلَّذِينَ كَفَرُوٓاْ إِيمَٰنُهُمۡ وَلَا هُمۡ يُنظَرُونَ

Transliteration: (Qul yawmal fath hi laa yanfa'ul lazeena kafarooo eemaanuhum wa laa hum yunzaroon)

૨૯) જવાબ આપી દો કે જે દિવસ ફેસલાનો હશે, તો જે લોકોએ કુફર કર્યું તેમને તે દિવસે ઈમાન લાવવું કઈ ફાયદો નહી પહોચાડે અને ન તો તેમને કઈ મહેતલ આપવામાં આવશે.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now