કુરાન - 26:157 સુરહ અશ્શુઆરા અનુવાદ, લિપ્યંતરણ અને તફ્સીરસ (તફ્સીર).

157
فَعَقَرُوهَا فَأَصۡبَحُواْ نَٰدِمِينَ

Transliteration: (Fa'aqaroohaa fa asbahoo naadimeen)

૧૫૭) તો પણ તેઓએ તેના પગ કાપી નાંખ્યા, પછી તેઓ (અઝાબના ડરથી) પસ્તાવો કરવા લાગ્યા.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now