કુરાન - 26:24 સુરહ અશ્શુઆરા અનુવાદ, લિપ્યંતરણ અને તફ્સીરસ (તફ્સીર).

24
قَالَ رَبُّ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِ وَمَا بَيۡنَهُمَآۖ إِن كُنتُم مُّوقِنِينَ

Transliteration: (Qaala Rabbus samaawaati wal ardi wa maa bainahumaa in kuntum mooqineen)

૨૪) મૂસાએ કહ્યું, તે આકાશો, ધરતી અને તે બન્ને વચ્ચેની દરેક વસ્તુઓનો પાલનહાર છે. જો તમે વિશ્વાસ કરતા હોય.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now