કુરાન - 26:28 સુરહ અશ્શુઆરા અનુવાદ, લિપ્યંતરણ અને તફ્સીરસ (તફ્સીર).

28
قَالَ رَبُّ ٱلۡمَشۡرِقِ وَٱلۡمَغۡرِبِ وَمَا بَيۡنَهُمَآۖ إِن كُنتُمۡ تَعۡقِلُونَ

Transliteration: (Qaala Rabbul mashriqi wal maghribi wa maa baina humaa in kuntum ta'qiloon)

૨૮) મૂસાએ કહ્યું, તે જ પૂર્વ અને પશ્ચિમ અને તે બન્ને વચ્ચેની દરેક વસ્તુનો પાલનહાર છે, જો તમે બુદ્ધિ ધરાવતા હોવ.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now