કુરાન - 42:30 સુરહ અશ-શૂરા અનુવાદ, લિપ્યંતરણ અને તફ્સીરસ (તફ્સીર).

30
وَمَآ أَصَٰبَكُم مِّن مُّصِيبَةٖ فَبِمَا كَسَبَتۡ أَيۡدِيكُمۡ وَيَعۡفُواْ عَن كَثِيرٖ

Transliteration: (Wa maaa asaabakum min museebatin fabimaa kasabat aydeekum wa ya'foo 'an kaseer)

૩૦) તમારા પર જે કંઈ મુસીબત આવે છે, તે તમે કરેલા કર્મોનો બદલો છે અને તે ઘણી વાતોને દરગુજર કરે છે.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now