Transliteration: (Wa yarzuqhu min haisu laa yahtasib; wa many yatawakkal 'alal laahi fahuwa hasbuh; innal laaha baalighu amrih; qad ja'alal laahu likulli shai'in qadraa)
૩) અને તેને એવી જ્ગ્યાએથી રોજી પહોંચાડશે, જેની તેને કલ્પના પણ ન હોય અને જે વ્યક્તિ અલ્લાહ પર ભરોસો કરશે તો અલ્લાહ તેના માટે પૂરતો છે, અલ્લાહ તઆલા પોતાનું કામ પુરુ કરીને જ રહેશે, અલ્લાહ તઆલાએ દરેક વસ્તુનો એક અંદાજો નક્કી કરી રાખ્યો છે.
×
Download Our Quran App
For a faster and smoother experience, install our mobile app now.