કુરાન - 85:8 સુરહ અલ-બરૂજ અનુવાદ, લિપ્યંતરણ અને તફ્સીરસ (તફ્સીર).

8
وَمَا نَقَمُواْ مِنۡهُمۡ إِلَّآ أَن يُؤۡمِنُواْ بِٱللَّهِ ٱلۡعَزِيزِ ٱلۡحَمِيدِ

Transliteration: (Wa maa naqamoo minhum illaaa aiyu'minoo billaahil 'azeezil Hameed)

૮) અને તે લોકોને ઇમાનવાળાઓની આ જ વાત ખરાબ લાગતી હતી કે તેઓ અલ્લાહ પર ઈમાન લાવ્યા હતા, જે પ્રભુત્વશાળી અને દરેક પ્રશંસાને લાયક છે.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now