કુરાન - 52:28 સુરહ અલતુંર અનુવાદ, લિપ્યંતરણ અને તફ્સીરસ (તફ્સીર).

28
إِنَّا كُنَّا مِن قَبۡلُ نَدۡعُوهُۖ إِنَّهُۥ هُوَ ٱلۡبَرُّ ٱلرَّحِيمُ

Transliteration: (Innaa kunnaa min qablu nad'oohu innahoo huwal barrur raheem)

૨૮) અમે આ પહેલા (દુનિયામાં) તેની જ બંદગી કરતા હતા, નિ:શંક તે ઉપકારી અને દયાળુ છે.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now