કુરાન - 52:35 સુરહ અલતુંર અનુવાદ, લિપ્યંતરણ અને તફ્સીરસ (તફ્સીર).

35
أَمۡ خُلِقُواْ مِنۡ غَيۡرِ شَيۡءٍ أَمۡ هُمُ ٱلۡخَٰلِقُونَ

Transliteration: (Am khuliqoo min ghairi shai'in am humul khaaliqoon)

૩૫) શું આ લોકો કોઇ સર્જન કરનાર વગર જાતે જ પેદા થઇ ગયા છે ? અથવા તો આ પોતે સર્જન કરનારા છે ?

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now