કુરાન - 35:34 સુરહ ફાતિર અનુવાદ, લિપ્યંતરણ અને તફ્સીરસ (તફ્સીર).

34
وَقَالُواْ ٱلۡحَمۡدُ لِلَّهِ ٱلَّذِيٓ أَذۡهَبَ عَنَّا ٱلۡحَزَنَۖ إِنَّ رَبَّنَا لَغَفُورٞ شَكُورٌ

Transliteration: (Wa qaalul hamdu lillaahil lazeee azhaba ‘annal hazan; inna Rabbanaa la Ghafoorun Shakoor)

૩૪) અને કહેશે કે તે અલ્લાહનો ખૂબ ખૂબ આભાર, જેણે અમારાથી હતાશાને દૂર કરી, નિ:શંક અમારો પાલનહાર ઘણો જ માફ કરનાર, ઘણી જ કદર કરવાવાળો છે.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now