કુરાન - 41:48 સુરહ હા-મીમ અનુવાદ, લિપ્યંતરણ અને તફ્સીરસ (તફ્સીર).

48
وَضَلَّ عَنۡهُم مَّا كَانُواْ يَدۡعُونَ مِن قَبۡلُۖ وَظَنُّواْ مَا لَهُم مِّن مَّحِيصٖ

Transliteration: (Wa dalla 'anhum maa kaanoo yad'oona min qablu wa zannoo maa lahum mim mahees)

૪૮) અને આ લોકો જેની બંદગી આ પહેલા કરતા હતા, તે તેમની નજરથી દૂર થઇ જશે અને તે લોકો સમજી જશે કે હવે તેમના માટે કોઇ છુટકારો નથી.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now