કુરાન - 14:14 સુરહ ઈબ્રાહિમ અનુવાદ, લિપ્યંતરણ અને તફ્સીરસ (તફ્સીર).

14
وَلَنُسۡكِنَنَّكُمُ ٱلۡأَرۡضَ مِنۢ بَعۡدِهِمۡۚ ذَٰلِكَ لِمَنۡ خَافَ مَقَامِي وَخَافَ وَعِيدِ

Transliteration: (Wa lanuskinan nakumul arda min ba'dihim; zaalika liman khaafa maqaamee wa khaafa wa'eed)

૧૪) અને તેમના પછી અમે તમને આ ધરતી પર વસાવીશું, આ (ઇનામ) છે તેમના માટે, જે મારી સામે (જવાબ આપવાથી) ઊભા રહેવાનો ડર રાખે. અને મારી ચેતવણીથી ડરતો રહે.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now