કુરાન - 19:37 સુરહ મરિયમ અનુવાદ, લિપ્યંતરણ અને તફ્સીરસ (તફ્સીર).

37
فَٱخۡتَلَفَ ٱلۡأَحۡزَابُ مِنۢ بَيۡنِهِمۡۖ فَوَيۡلٞ لِّلَّذِينَ كَفَرُواْ مِن مَّشۡهَدِ يَوۡمٍ عَظِيمٍ

Transliteration: (Fakhtalafal ahzaabu min bainihim fawailul lillazeena kafaroo min mashhadi Yawmin 'azeem)

૩૭) પછી ઘણા જૂથો અંદરોઅંદર વિવાદ કરવા લાગ્યા, બસ ! કાફિરો માટે “વૈલ” છે, જેઓ એક મોટા દિવસની હાજરીનો ઇન્કાર કરી રહ્યા છે.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now